Install App
kariyarahul
This browser does not support the video element.
ઉમરેઠી ખાતે આવેલ હિરણ - 2 ડેમ 100 ટકા ભરાતા વેરાવળ સહિતના વિસ્તારોની પાણીની જરૂરિયાત પૂર્ણ,ગેટ ઓપરેટરે આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 13, 2025
વેરાવળ, તાલાલા, સોમનાથ ટ્રસ્ટ અને આસપાસના ઔદ્યોગિક એકમોની જીવાદોરી સમાન હિરણ - 2 ડેમ 29 ફૂટની પૂર્ણ સપાટીએ ભરાયો છે.જેને લઈને પાણીની જરૂરિયાત પૂર્ણ થઈ છે.હાલ ડેમનું લેવલ જાળવવા માટે 2 દરવાજા પણ 0.10 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે.ત્યારે સમગ્ર બાબતે ડેમના ગેટ ઓપરેટર વિનોદભાઈએ આપી વિગતો
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!