સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા સાથે પરિચય કેળવી અવારનવાર ફોનમાં વાતચીત કરી સગીરાને ઘરે મળવા બોલાવી સગીરા સાથે બળજબરી કરી દુષ્કર્મ ગુજારવા મામલે વઢવાણના વિશુ ઉર્ફે ટકો જીતેન્દ્રભાઈ શિહોરા સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.