*ધંધુકા એસટી ડેપોમાં ભીમનાથ મેળાની એક દિવસની આવક ૧.૯૬ લાખ થઈ* શ્રાવણી અમાસે ભીમનાથ મેળા માટે વધારાની બસો દોડાવાઈ. ધંધુકા એસટી ડેપોમાં ભીમનાથ મેળા માટેની એક દિવસની આવક ૧ લાખ ૯૬ હજાર થઈ. દર વર્ષની જેમ અમાસનો મેળો બરવાળા તાલુકાના ભીમનાથ ખાતે યોજવામાં આવે છે.