Install App
ahmedabadupdate
This browser does not support the video element.
અમદાવાદ શહેર: અમદાવાદમાં નવરાત્રિમાં ગરબા આયોજકોએ આ નિયમો પાળવા પડશે,ફાયર, પોલીસ અને અન્ય વિભાગનું NOC ફરજિયાત
Ahmadabad City, Ahmedabad | Sep 10, 2025
આગામી 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો તહેવાર શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર ફાયરબ્રિગેડ દ્વારા ગરબા આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ ગાઇડલાઇનનો મુખ્ય હેતુ મોટી સંખ્યામાં ઉમટી પડતા ખેલૈયાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!