પાલીતાણા તાલુકાના વડિયા ગામના યુવા સરપંચ સાગરભાઇ રાઠોડ ની દિલ્હી ખાતે રાષ્ટ્રીય આપદા પ્રબંધન સંસ્થામાં તાલીમ માટે પસંદગી કરવામાં આવી છે જેમાં તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા અને કુદરતી આપત્તિઓ સહિતની તાલી મેળવી રહ્યા છે ત્યારે પાલીતાણામાંથી એકમાત્ર વડિયા ગામના સરપંચની પસંદગી થઈ છે અને તાલીમ માટે દિલ્હી પહોંચ્યા