પાલીતાણા શેત્રુંજી ડેમના કાર્યપાલક ઇજનેર આશિષ બાલધીયા ની બદલી થતા તેનો વિદાય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેની બદલી તળાજા કરવામાં આવી છે ત્યારે પાલીતાણામાંથી વિદાય આપવામાં આવી હતી જેમાં અધિકારીઓ હોદ્દેદારો સહિત ડેપ્યુટી કલેક્ટર જોડાયા હતા અને વિદાય આપવામાં આવી હતી અને સન્માન કાર્યક્રમ કરાયો હતો