સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ચુડા પોલીસ મથકના ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ચુડા તાલુકાના છલાળા ગામે સીમમાં જાહેરમાં જુગાર રમતા 6400 ને ઝડપી પાડ્યા હતા તેઓની પાસેથી 32000 રોકડ સહિતનો મુદ્દા માલ જપ્ત કરી ચુડા પોલીસ મથકે જુગાર ધારા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે