વડોદરા શહેરમાં વધી રહેલા અકસ્માત ના બનાવો ને લઇ ને સ્કૂલ નાં બાળકો માં સમજ અને ટ્રાફિક વિશે જાગૃતતા આવે તેવા હેતુ થી એમ.એસ યુનિવર્સિટીની એક્સપ્રીમેન્ટલ સ્કૂલ ખાતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ,જેમાં શાળાના બાળકો સાથે શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.