This browser does not support the video element.
ખંભાળિયા: જિલ્લા ભાજપના ભંગાણના સંકેત, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન રણમલ માડમે આપ્યું રાજીનામું
Khambhalia, Devbhoomi Dwarka | Aug 25, 2025
દ્વારકા જિલ્લા ભાજપના ભંગાણ ના સંકેત. જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિના ચેરમેન રણમલ માડમે આપ્યું રાજીનામું.. લાંબા જિલ્લા પંચાયત બેઠકના દિગ્ગજ નેતા રણમલ માડમે રાજીનામું ધરી દીધું.. ભાજપના તમામ હોદ્દાઓ અને જિલ્લા પંચાયત પદેથી પણ રાજીનામું ધરી દેતા સ્થાનિક રાજકારણમાં નવા જૂની ના એંધાણ.. રણમલભાઈ માડમે ભાજપ જિલ્લા પ્રમુખ તેમજ જિલ્લા વિકાસ અધિકારીને રાજીનામું મોકલી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો..