ગીર સોમનાથ જિલ્લાના પ્રખ્યાત એવો જમજીર ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠે છે પરંતુ અહીં ભૂતકાળમાં લોકોના જીવ જવાને લીધે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રવેશ બંધી ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.ત્યારે તાજેતરમાં એક્ટર અને મોડલ એ અહીં જોખમી રીલ બનાવતા તંત્ર હરકતમાં આવ્યું છે અને ગુન્હો નોંધ્યો છે.સમગ્ર બાબતે કોડીનાર પીઆઈએ આપી પ્રતિક્રિયા