સાબરકાંઠા એલસીબી પોલીસે ઘરપુર ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર ની ઝડપી પાડ્યું છે અંગે પાંચ કલાકે મળતી વિગતો અનુસાર lcb પોલીસ ની ટીમને બાપની મળી હતી કે ચોરીની ઘટનાને અંજામ આપનાર એક મહિલાને એક પુરુષ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ પર આરટીઓ કચેરીથી મહેતાપૂરા તરફ આવી રહ્યા છે ત્યારે બાતમીના આધારે પોલીસે તેમને રોક્યા હતા અને પૂછપરછ કરતા તેમણે 15 એક દિવસ અગાઉ બ્રહ્માણીનગર મહેતાપુરા ખાતે આવેલી સોસાયટીમાં ઘરનું તાળું તોડી સોના ચાંદીની ચોરી કરી હોવાનું