પાલીતાણામાં આવેલ સ્વામી વિવેકાનંદ કોલેજ ખાતે 181 અભયમ ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને મહિલાઓની હેલ્પલાઇન નંબર વિશે વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યો હતો જેમાં પોલીસ કર્મીઓ સહિત જોડાયા હતા અને વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપી સેમીનાર યોજાયો હતો