Install App
shabbir.dal
This browser does not support the video element.
જામનગર: દરેડ જીઆઇડીસીમાં બ્રાસપાર્ટના કારખાનામાં ચાલતા જુગારધામમાંથી 7 શખ્સો 34.41 લાખના મુદામાલ સાથે પકડાયા
Jamnagar, Jamnagar | Aug 23, 2025
જામનગરના દરેડ જીઆઇડીસીમાં બ્રાસપાર્ટના કારખાનામાં ચાલતા જુગારના અખાડા પર એલસીબીએ દરોડો પાડ્યો, ૭ શખ્સોને રોકડ, મોબાઇલ, ફોરવ્હીલ મળી કુલ ૩૪.૪૧ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા. દરોડાના પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!