બોટાદ જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા ચિંતન તરૈયાએ જિલ્લા પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળતા પહેલા વિશ્વપ્રસિદ્ધ બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી આ સમયે હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.