પાલીતાણા શહેરના ગણેશ નગર પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓ પરેશાન થયા છે અને બહાર ભણવા મજબૂર થયા છે એસએમસી તેમજ શાળા દ્વારા વારંવાર જિલ્લા સહિતમાં રજૂઆતો કરવામાં આવી છે પરંતુ નિરાકરણ ન આવતા આજ દિન સુધી તેમને વિદ્યાર્થીઓને બહાર ભણવા મજબૂત બની રહ્યા છે ત્યારે આ રીતે ભણશે ગુજરાત ત્યારે વહેલી તકે ઓરડા મંજૂર કરવામાં આવે તેવી માંગ એસએમસી કરી રહ્યું છે