બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના વેતન વધારવા અને ઈક્વિટી ફંડ આપવા માટેની માંગ કરી લોકસભામાં તેમને અવાજ ઉઠાવ્યો છે લોકસભામાં કરેલી રજૂઆત અંગેની આજે રવિવારે બપોરે 1:30 કલાક આસપાસ સાંસદના સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી છે.