મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ મથકમાં એક મહિલા ગુમ થાય અંગે જાણવા જોગ નોંધાઈ હતી જેને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તો ચોક્કસ બાતમીના આધારે મહીસાગર પેરોલ ફલો શાખા દ્વારા ગુમ થનાર મહિલાને વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારના યોગીનગર ખાતેથી શોધી કાઢવામાં આવી છે. આગળની કાર્યવાહી હાથ ધરાઈ