પોરબંદર એસ.ઓ.જી પોલીસે શાહીદુલ ઉર્ફે પાગલ લડકા મોહંમદ અબુલ કાસીમ શેખ નામના રંગપુર જીલ્લા બાંગ્લાદેશના શખ્સને ઝડપી લીધો હતો તેની પુછપરછ કરતા તેની પાસેથી કઈ આધાર પુરાવા મળ્યા ન હતા આથી કમલાબાગ પોલીસ સ્ટેશન સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી તેને નજર કેદ કરવામાં આવ્યો હતો. આ શખ્સ ની હાલ સુધીની પુછપરછ દરમ્યાન કોઇ શંકાસ્પદ ગતીવિધી કે પ્રવૃતિ જણાઇ આવી હતી.