સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર રહેતા ધવલભાઈ સુખદેવભાઈ પરમારને ઉચ્ચ અભ્યાસ માટે પરિવારજનોએ ગાંધીનગર ખાતે મોકલ્યા હતા પરંતુ પરિવારથી વિખુટા પડ્યા બાદ ધવલભાઈને ગમતું ન હોય તાજેતરમાં તેઓ ઘરે આવી હતા તે દરમિયાન ડિપ્રેશનમાં આવી જઈ એસિડ પી લેતા સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.