આ નાગરિકના જણાવ્યા મુજબ ડેડીયાપાડા તથા સાગબારા ના લોકલાડીલા એવા ધારાસભ્ય ચૈત્રર ભાઈ વસાવા જેવો આઠ સપ્ટેમ્બરના રોજ ચોમાસા સત્ર માટે તેમને કોર્ટે પેરોલ પર જામીન આપવામાં આવ્યા છે ત્યારે તેઓ આવીને પોતાના પર લગાવેલા આક્ષેપો વિશે શું કહે છે અને તેઓ ખોટા નથી તેવું પણ સાબિત કરી બતાવશે જનતા હવે જાગૃત થઈ ગઈ છે અને પોતાના કામ માટે ધારાસભ્ય ત્રણ દિવસ માટે ચોમાસા સત્રમાં હાજરી આપશે