ભાવનગર ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું, ભારતીય મહિલા મોરચા દ્વારા ઘોઘા ગેટ ખાતે બેનર પોસ્ટર સાથે ધરણા કરાયા, બિહારમાં દેશના વડાપ્રધાનના માતા વિશે કરેલી ટિપ્પણી મામલે કરાયો વિરોધ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનની નિંદા કરી વિરોધ કરાયો, ઘોઘા ગેટ ખાતે યોજવામાં આવેલા ધરણા કાર્યક્રમમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, ડેપ્યુટી મેયર સહિતના આગેવાનો અને કાર્યકર્તા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.