સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બાતમીના આધારે ધંધુકા પોલીસ સ્ટેશનના ચેન સ્નેચિંગ ગુના ને શોધી કાઢી અને આરોપીને ચેન નંગ એક તથા અન્ય મુદ્દાઓ મળી કુલ રૂપિયા 1,23,000 0 72 ના મુદ્દા માલ સાથે આરોપી સલીમ શાહ હુસેનશાહ દીવાને વઢવાણ સોસાયટીમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી વઢવાણ પોલીસ મથકે હાથ ધરવામાં આવી છે