મોડાસાના માથાસુલિયા બસ સ્ટેન્ડ પાસેની ગટર લાઇન એક ભેંસ ખાબકતા જાગૃત નાગરિકે ફાયર બ્રિગેડ અને 1962 પર કોલ કરતા સંતોષકારક જવાબ ન મળતા 112 ને કોલ કરતા,ફાયર બ્રિગેડ અને 112 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ટ્રેક્ટર અને રસ્સાની મદદથી ભેંસનું સફળ રેસ્ક્યુ કરી બચાવી લીધી હતી.જેનો જાગૃત નાગરિકે કરેલ વાયરલ મેસેજ આજરોજ ગુરુવાર સાંજે 4 કલાકે સામે આવ્યો