સોમવારના 8:30 કલાકે પ્રેસનોટ દ્વારા આપેલી સાંસદ દ્વારા વિગત મુજબ ધરમપુર શેઠ હોસિ્પટલમાં કોરોના કાર્ડના કપડા સમયમાં ફરજ બજાવતા 10 જેટલા આરોગ્ય કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા. જેમાં સાંસદ ધવલ પટેલ દ્વારા આ કર્મચારીઓને પરત લેવા માટે રાજ્યના આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત બાદ 10| આરોગ્ય કર્મીઓને તેમની ફરજ ઉપર પરત લેવામાં આવ્યા