Download Now Banner

This browser does not support the video element.

મહેમદાવાદ: તાલુકાના સરસવણીથી રયજીપુરા થઈ રૂદણ સુધીના નવીન રોડના કામનું ખાતમુહર્ત ધારાસભ્યશ્રીના હસ્તે ખાતમુહર્ત, ગ્રામજનોએ માન્યો આભાર

Mehmedabad, Kheda | May 28, 2025
મહે. તાલુકાના સરસવણીથી લઇ રયજીપુરા થઈ રૂદણ સુધીના નવીન રોડના કામનું ધારાસભ્યશ્રી એવા અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કરાયું ખાતમુહર્ત. ત્યારે આ પ્રસંગે તેઓની સાથે પૂર્વ ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, વિષ્ણુભાઈ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ ડાભી, કારોબારી તરફથી નિલેશભાઈ પટેલ જેવા અનેક મહાનુભાવો રહ્યા હતા ઉપસ્થિત. ત્યારે ગ્રામજનો દ્વારા આ સુંદર કાર્ય બદલ સરકારશ્રીનો, ધારાસભ્યશ્રી નો તૅમજ ઉપસ્થિત સૌ કોઈ મહાનુભાવોનો તહેદિલથી આભાર વ્યક્ત કરાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us