Download Now Banner

This browser does not support the video element.

જાફરાબાદ: ખેડૂતોની વ્યથા ગુંજી સોશિયલ મીડિયામાં : રાજુલા,જાફરાબાદ વિસ્તારના ખેડૂતોને સહાય પેકેજની માંગ કરતા ટીકુભાઈ વરુ

Jafrabad, Amreli | Sep 4, 2025
રાજુલા–જાફરાબાદ વિસ્તારમાં 2024ની અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાનની સહાય હજુ સુધી ખેડૂતોને મળી નથી. આ મુદ્દે ખેડૂત આગેવાન ટીકુભાઈ વારુનો વિડિઓ આજે ૧.૦૦ કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેમણે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us