કઠલાલ મંગડીયાવાડ લક્ષ્મી કુવા ખાતે “સરકારી તાલુકા ગ્રંથાલય” નું લોકાર્પણ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અમરસિંહ રાઠોડ,તાલુકા સંગઠન મહામંત્રી દલપતસિંહ ડાભી,નગરપાલિકા પ્રમુખ ગૌતમભાઈ ચૌહાણ,કઠલાલ શહેર ભાજપ ઉપપ્રમુખ દિલીપસિંહ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.