ભાવનગર શહેરના રબર ફેક્ટરી વિસ્તારમાં અસામાજિક ઈસમોનો આતંક.મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના રબર ફેક્ટરી વિસ્તારમાં લારી લઈ મગફળી મકાઈનો વેપાર કરતા એક વેપારી સાથે માથાકૂટ કરી લારીમાં રહેલ સામાન ઊંધો વાળી દઈ નુકસાન કરી ધમકી આપી હતી, સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ