નાયબ કલેક્ટર મેહુલ કુમાર અને વઢવાણ મામલતદાર કચેરીના સ્ટાફની ઉત્તમ કામગરી.વિદ્યાર્થીઓને રાત્રે 10 વાગ્યા સુધી વિવિધ દાખલાઓ કાઢી આપ્યા. આ કામગીરી રાત્રે મોડે સુધી ચાલુ રહી હતી.અને વઢવાણ નાયબ કલેક્ટર મેહુલ કુમાર ભરવાડ અને atvt નાયબ મામલતદાર પરમાર ક્રિપાલસિંહ વઢવાણ મામલતદાર કચેરીના સ્ટાફની આ કામગરીને વિધાર્થીઓ એ વધાવી અને આભાર પણ માન્યો હતો.