જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા શાળા કોલેજો અને આંગણવાડીમા જાહેર રજા જાહેર કરાઇ.આજરોજ 7.9.2025 ના રોજ 9 વાગે રાત્રે દરમિયાન જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે શાળા કોલેજો અને આંગણવાડીમા જાહેર રજા જાહેર કરાતાં ડીસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શાળા કોલેજો અને આંગણવાડીમાં પણ જાહેર રજા રહેશે