અમરેલી શહેરમાં જુમા મસ્જિદ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. રાજકોટ શહેરમાં રહેતો યુવક અમરેલી આવ્યો હતો અને ત્યાં તેમની ઉપર હથિયાર વડે હુમલો થયો હતો જે હુમલાના બનાવવામાં તેમનો મૃત્યુ થયું હતું. આકેશ અમરેલીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને આ બનાવવામાં સંડોવાયેલ અન્ય બે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.