This browser does not support the video element.
વિજાપુર: વિજાપુર શહેરના ખત્રીકૂવા ચક્કર નવી પોસ્ટ ઓફિસ પાસે ના રોડ ઉપર પડેલા ખડાઓથી લોકો પરેશાન #jansamasya
Vijapur, Mahesana | Sep 8, 2025
વિજાપુર શહેરના ખત્રીકૂવા નવીપોસ્ટ ઓફિસચક્કરથી દોશીવાડારોડ વૈદ્યનામાઢ ઉપર પડેલા ખાડાઓથી વાહન ચાલકો રાહદારીઓ પરેશાનીમાં મૂકાયા છે.આ અંગે નાગરીકો દ્વારા પાલિકા અને તંત્રને જાણ કરાઇ છે.જે પ્રશ્નનો હજુ ઉકેલ આવ્યું નથી તેવો રહીશો આક્રોશ વ્યક્ત કર્યો હતો.નવીપોસ્ટઓફિસ પાસે પડેલા ખાડામાંગાડી પટકાઈ બંધ પડી જતાં ચાલક ગાડી મૂકીને ચાલ્યો ગયો હતો.રોડ આર.એન.બી વિભાગનો હોવાથી તંત્રે આજરોજ સોમવારે બપોરે બે કલાકે ગાડી હટાવી ખાડા પૂરવાની કાર્યવાહી હાથ ધરી હતી.