સાબરકાંઠા જિલ્લા સહિત ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈ હાથમાંથી જળાશય માં નોંધપાત્ર પાણીની આવક નોંધાય છે જેને લઇને હાથમતી નદી માં પાણી વહી રહ્યું છે આ પાણી હિંમતનગર ખાતેના પીકપ વીયર ખાતે એકઠું થયા બાદથી ગમે ત્યારે પાણી હાથમતી નદીમાં રહી શકે છે જેને લઈ સલામતીના ભાગરૂપે હિંમતનગરના ન્યાય મંદિરથી મહેતાપુરા ની જોડતા કોઝવેને પોલીસે દ્વારા બેરીકેટિંગ કરી અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.