Download Now Banner

This browser does not support the video element.

નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ જગ્યાઓએ સ્પર્ધાઓ યોજાઈ,ચિત્રાવડ ખાતે ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત

Veraval City, Gir Somnath | Aug 29, 2025
સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે "હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન" તેમજ "ખેલે ભી, ખીલે ભી" થીમને કેન્દ્રમાં રાખીને ત્રિ-દિવસીય "નેશનલ સ્પોર્ટ્સ ડે"ની ઉજવણી કરવામાં આવી રહી છે.આ રમતોત્સવના પ્રથમ દિવસે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ સ્થળોએ ટેબલ-ટેનિસ, હોકી, વોલીબોલ, કેરમ સહિતની ટૂર્નામેન્ટ યોજાઈ હતી.આગાખાન સ્કૂલ, ચિત્રાવડ ખાતે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા ટોસ ઉછાળીને હોકીની રમતની શરૂઆત કરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us