Download Now Banner

This browser does not support the video element.

વાલિયા: વાલિયા તાલુકાના દોલતપુર ગામ પાસે કિમ નદી પરના નાળાની રેલિંગને અભાવે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

Valia, Bharuch | Sep 3, 2025
વાલિયા તાલુકાના દોલતપુર ગામ પાસેથી કિમ નદી પસાર થાય છે.જ્યાં નાળુ બનાવવામાં આવ્યું છે.ચોમાસાની સીઝનમાં બેથી ત્રણ વાર નદીમાં પૂર આવતા આ નાળુ ડૂબી ગયું હતું.જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો.જ્યારે આ નાળા પર રેલિંગ નહીં હોવાથી અકસ્માતની ભીતિ વાહન ચાલકો અને ગ્રામજનો સેવી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા રેલિંગ સાથે નાળુ ઊંચું બનાવવામાં આવે તે અત્યંત જરૂરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us