સરકાર દ્વારા તાજેતરમાં વાલિયા-અંકલેશ્વર અને નેત્રંગને જોડતા માર્ગ 55 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો.જે માર્ગ ઉપર ચોમાસામાં ખાડાઓ પડી જતા કરોડોના ખર્ચે બનેલ માર્ગ ધોવાઈ થયો હતો.જેને પગલે આજરોજ કોન્ટ્રાકટર દ્વારા વટારીયા પાસે પડેલ ખાડાઓનું પેચવર્ક હાથ ધરવામાં આવ્યું હતું.