This browser does not support the video element.
જામનગર શહેર: જીજી હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક બેઠક યોજાઈ
Jamnagar City, Jamnagar | Sep 5, 2025
જામનગરની જી.જી. હોસ્પિટલમાં રાજ્ય આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં ત્રિમાસિક બેઠક, સરકારી હોસ્પિટલને સ્પર્શતા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ, દર્દી-લક્ષી સેવાઓમાં ગુણવત્તા સુધારવા, હોસ્પિટલની સુવિધાઓ વધારવા, ખાલી પડેલ જગ્યાઓ પર સ્ટાફની ભરતી પ્રક્રિયા ઝડપી કરવા ચર્ચા, સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ આધુનિક ઉપકરણો અને જરૂરી સાધનોની ઉપલબ્ધિ વધારવા જેવા મુદ્દાઓ પર ભાર મૂકાયો