વોટ ચોરીના કૌભાંડ મામલે હવે દેશભરમાં વિરોધની આગ ફેલાઈ રહી છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યોં છે ત્યારે, આજે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ હિંમતનગરના ટાવર ચોક ખાતે ઉગ્ર ધરણા પ્રદર્શન યોજ્યું.કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકર્તાઓએ "લોકશાહી બચાવો" જેવા નારા લગાવ્યા હતા, કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ કૌભાંડને લોકશાહી પર હુમલો ગણાવ્યો હતો અને