Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: અધિકારી અને મામલતદારની પરીક્ષામાં બે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

Wadhwan, Surendranagar | Sep 7, 2025
GPCS દ્રારા આયોજિત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રીલીમરી પરીક્ષા તા.૦૭/૦૯/૨૫ ના રોજ યોજવામાં આવેલ અને આજરોજ વરસાદી વાતાવરણ હોય દરમીયાન બે પરીક્ષાર્થીઓ વરસાદના કારણે દર્શન વિધાલય રતનપર ખાતે સમયસર પહોંચી શકે તેમ ન હોય અને જોરાવરનગર પોલીસ સ્ટેશનની સરકારી ગાડી પેટ્રોલીંગમા હોય તેઓએ બન્ને પરીક્ષાર્થીઓને પોલીસની ગાડીમા બેસાડી સમયસર સ્કૂલ ખાતે પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us