ખંભાળિયામાં ફરી એક વખત ભર બજારે આખલા બાખડીયા... જોધપુર ગેટ પાસે એક સાથે 3 આખલા બાખડયા.. આખલા યુદ્ધ ના કારણે લોકો માં ભય નો માહોલ. આખલા ની અડફેટે આવતા એક વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા... ખંભાળિયા માં આખલાઓના આંતકના કારણે અકસ્માતના ભોગ બનતા નિર્દોષ લોકો... અવારનવાર અનેક બનાવો છતાં તંત્ર નિંદ્રામાં.. આખલાઓ ના અંતકના કારણે વેપારીઓ પરેશાન.. આખલાઓ ના કારણે રાહદારીઓ પરેશાન.. બાઈટ _ રાહદારી , ભોગ બનનાર