પ્રતાપુરા મેદાનમાં ભાદરવો સુદ પૂનમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા દ્વારા રવાડીના મેળા નું આયોજન કરવામાં આવેલું હતું શિક્ષણ મંત્રીના વરદ હસ્તે રબારીના મેળા નું ઉદઘાટન કરવામાં આવ્યું. તાલુકા પ્રમુખ પાલિકા પ્રમુખ મોટી સંખ્યામાં મગજનો હાજર રહ્યા હતા તારીખ 8 સાંજે 5:00 કલાકે સોમવારના રોજ.