This browser does not support the video element.
કડી: કડી ની એક યુવતીને ભુવાએ ચુંગાલમાં ફસાવી મેલી વિદ્યાના નામે દુષ્કર્મ આચર્યું,ફિનાઇલ પી આત્મહત્યાં કરવાનો પ્રયાસ કર્યો
Kadi, Mahesana | Sep 6, 2025
જોટાણા તાલુકાના ચાલાસણ ગામનો સતીશ વિષ્ણુભાઈ પટેલ નામનો ઈસમ જોગણી માતાનો ભૂવો ઓનલાઇન જોગણી સરકાર ના નામે પંથકમાં પ્રચલિત છે.આ ભુવોએ કડી પંથકની તેના સંબંધી 27 વર્ષીય દીકરીને મેલી વિદ્યાના નામે ફસાવી 2018 થી અવાર-નવા તેના પર દુષ્કર્મ ગુજારતો હતો. યુવતીએ પરિવારને જાણ કરવાનું કહેતા તેને મેલી વિદ્યા કરી તેના પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી.આનાથી કંટાળી યુવતીએ ફિનાઈલ પી આત્મહત્યા કરવાની કોશિશ કરતા સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.કડી પોલીસે ઝડપ્યો.