અમદાવાદના મેઘાણીનગરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું. પોલીસે 50 થી વધુ ગુનેગારોની અટકાયત કરી છે.. મેઘાણીનગરમાં થોડા દિવસ અગાઉ ઇસમો જાહેરમાં હથિયાર લઈ યુવકનું હત્યા નિપજાવી હતી.. ત્યારે વધતાં જતાં અસામાજિક તત્વોના ત્રાસને લઈ પોલીસ એક્શનમાં આવી છે.. ત્યારે મેઘાણીનગરમાં પોલીસે મારામારીથી લઈ હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગુનામાં સંડોવાયેલ ઈસમોની અટકાયત..