સિહોરના રાજપરા ખાતે ફેક્ટરી ની પાસે જાહેરમાં જુગાર રમતા બાતમીની આધારે શિહોર પોલીસ દ્વારા રેડ કરતા ત્રણ ઈસમો જુગાર રમતા ઝડપાઈ જવા પામ્યા છે ગનીભાઈ. જેરામભાઈ. મહંમદ ભાઈ આ ત્રણ લોકો પાસેથી રોકડ રકમ 4,050 સાથે ઝડપી જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે