Install App
yasinbhabhor
This browser does not support the video element.
ફતેપુરા: જિલ્લા પુરવઠા અધિકારીએ મામલતદાર કચેરી ખાતે તાલુકાના સરકારી દુકાન ના સંચાલકો સાથે બેઠક યોજાઈ
Fatepura, Dahod | Mar 22, 2025
દાહોદ જિલ્લા પુરવઠા અધિકારીએ ફતેપુરા મામલતદાર કચેરી ખાતે ફતેપુરા તાલુકાના સરકારી સસ્તા અનાજની દુકાનો ના સંચાલકો સાથે બેઠક યોજીને ઈ કેવાયસી બાબતે તેમજ જથ્થાના વિતરણ બાબતે જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપ્યું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!