Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપનો દબદબો:13માંથી 11 બ્લોકમાં ભાજપની જીત, બોરસદ અને કપડવંજમાં કોંગ્રેસનો વિજય

Anand City, Anand | Sep 12, 2025
અમૂલ ડેરીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપે 9 માંથી 7 બેઠકો પર વિજય મેળવ્યો છે. આમ, કુલ 13 માંથી 11 બ્લોકમાં વિજય સાથે ભાજપે અમૂલમાં કબ્જો જમાવ્યો છે. આ પરિણામથી અમૂલ ડેરીના નિયામક મંડળમાં ભાજપનું પ્રભુત્વ સ્થાપિત થયું છે. પરિણામની જાહેરાત બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us