નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી.પંચાલ સાહેબની કોર્ટમાં ચાલતા ફરીયાદી તરફે સરકારી વકીલ પ્રવીણ એચ. પરમાર નાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ તથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપીને ઈ.પી.કો. કલમ 306 હેઠળ 7 વર્ષની સખત કેદની સજા અને આરોપીને 5000 નો દંડની સજા તથા દંડ ન ભરે નો 6 માસની વધુ સાદી કેદ સજાનો હુકમ ફરમાવેલ છે.