લીંબડી તાલુકાના બલદાણા ગામે રહેતા હિતેશ રમણિકભાઇ મિસ્ત્રી એ લીંબડી હાઇવે પર ચા નાસ્તાની હોટલ પર પાર્ક કરી બહાર ગામ ગયા હતા. પરંતુ ત્યાં પાર્ક કરી મુકાયેલું હોન્ડા GJ13 QQ 9286 નંબર નુ બાઇક પરત આવી તપાસ કરતા કોઈ અજાણ્યો શખસ ઉઠાંતરી કરી લઇ ગયા ની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.લીંબડી શહેરમાં એક વાર ફરી બાઇક ચોર ટોળકી સક્રિય થતાં લોકો ફફડાટ ફેલાયો છે