ભરૂચમાં ગોલ્ડનબ્રિજની સપાટીમાં દર કલાકે એક ફૂટનો વધારો થઈ રહ્યો છે. સવારે 11 કલાકે જળસ્તર 13.28 ફૂટ પહોંચ્યું હતું કરજણ ડેમમાંથી 28024 ક્યુસેક સુખી ડેમમાંથી 4105 ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા ડેમ માં 3.68 લાખ ક્યુસેક આવક, નદીમાં 3.45 લાખ ક્યુસેક જાવક થઈ રહી છે. ડેમની સપાટી હાલ 135.58 મીટર છે