ખંભાળીયાના કંડોરના ગામેથી નકલી ડોક્ટર ઝડપાયો.. દિવ્યેશ નરોત્તમ કુબાવત નામનો 40 વર્ષીય યુવક ડિગ્રી વિના ચલાવતો હતો પ્રાઇવેટ દવાખાનું.. લોકોની જિંદગી સાથે ચેડા કરતા ઘોડા ડોક્ટર ને ખંભાળિયા પોલીસે ઝડપી પાડયો.. યુવક દવાખાનું ખોલી ડોકટર હોવાનું જણાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. સ્થળ પરથી પોલીસે ઇન્જેક્શનો ,મેડીસીન,શીરપ, બાટલાઓ સહિત 7,060 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી..